![]() |
| Dr.Vipul Joshi |
ડૉ.વિપુલ ડી. જોષી
એમ.એ,બી.એડ્ ,નેટ,જી સેટ,પીએચ.ડીઆસિ.પ્રોફેસરસ્કીપ્ટ રાઇટર/એક્ટર/ એન્કર/ફિલ્મ રિવ્યુએવોર્ડ-રેડ એફ એમ -મોસ્ટ પોપ્યુલર શોર્ટ ફિલ્મ ઈન્ડિયા ક્રિએટિવ માઇન્ડ ફિલ્મ ફેસ્ટિવલ -બેસ્ટ શોર્ટ ફિલ્મ કેબી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન -બેસ્ટ મોબાઈલ શોર્ટ ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કલકત્તા ઇન્ડિયન ઈન્ટરનેશનલ સિનેમા યુનિવર્સ ફિલ્મ ફેસ્ટિવલ
--------------------------------------------------------------------------------------- ગુજરાતી ફિલ્મના રિવ્યુ ખૂબજ ઓછા લખાય છે.ગુજરાતી હોવાના કારણે ગુજરાતી ફિલ્મો વધુ માં વધુ લોકો સુધી પહોચે એવી ઇચ્છા પણ ખરી.આજે બોલિવુડની સાથે સાથે હોલિવુડ અને હવે તો સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો પણ સમગ્ર વિશ્વમાં અઢળક પૈસા અને પ્રસિધ્ધિ મેળવી રહી છે. આ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવામાં ત્યાંના ક્રિટિક્સ અને રિવ્યુઅર તથા યુટ્યુબરોનો ફાળો છે. આજે આપણા ગુજરાતમાં ઢગલાબંધ થિયેટર સ્ક્રિન છે.તેમ છતાં અન્ય ઇન્ડસ્ટ્રીની તુલનામાં આપણી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ઓછું કલેક્શન કરી રહી છે. પ્રેક્ષકો પણ નહિવત મળે છે. તેથી પ્રોડ્યસર કે ડિસ્ટ્રિબ્યુટરો આપણી ફિલ્મો પર રિસ્ક લેતા નથી. આ કારણે સારી ફિલ્મો બનવી જોઇએ તે બનતી નથી. 'ફિલ્મીનાદ'ના માધ્યમથી આપ સૌને ગુજરાતી ફિલ્મોના તથા અન્ય ભાષાની નિષ્પક્ષ રિવ્યુ આપવાનો પ્રયાસ કરવા જઇ રહ્યો છું. જય જય ગરવી ગુજરાત
વિપુલ જોષી.
ગુજરાતી ફિલ્મના રિવ્યુ ખૂબજ ઓછા લખાય છે.ગુજરાતી હોવાના કારણે ગુજરાતી ફિલ્મો વધુ માં વધુ લોકો સુધી પહોચે એવી ઇચ્છા પણ ખરી.આજે બોલિવુડની સાથે સાથે હોલિવુડ અને હવે તો સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મો પણ સમગ્ર વિશ્વમાં અઢળક પૈસા અને પ્રસિધ્ધિ મેળવી રહી છે. આ ઇન્ડસ્ટ્રી ને સફળ બનાવવામાં ત્યાંના ક્રિટિક્સ અને રિવ્યુઅર તથા યુટ્યુબરોનો ફાળો છે. આજે આપણા ગુજરાતમાં ઢગલાબંધ થિયેટર સ્ક્રિન છે.તેમ છતાં અન્ય ઇન્ડસ્ટ્રીની તુલનામાં આપણી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ઓછું કલેક્શન કરી રહી છે. પ્રેક્ષકો પણ નહિવત મળે છે. તેથી પ્રોડ્યસર કે ડિસ્ટ્રિબ્યુટરો આપણી ફિલ્મો પર રિસ્ક લેતા નથી. આ કારણે સારી ફિલ્મો બનવી જોઇએ તે બનતી નથી. 'ફિલ્મીનાદ'ના માધ્યમથી આપ સૌને ગુજરાતી ફિલ્મોના તથા અન્ય ભાષાની નિષ્પક્ષ રિવ્યુ આપવાનો પ્રયાસ કરવા જઇ રહ્યો છું. જય જય ગરવી ગુજરાત
વિપુલ જોષી.

0 Comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.